શનિવાર, 7 જુલાઈ, 2012

aaryaa.....


છવાઇ ગઈ જે ચારેકોર વાહ-વાહ તે આર્યા છે
જાદુ ની પુડીયા ભળી જડીબુટ્ટી તે આર્યા છે
શ્વાસો માં પ્રેમ ને ઉરછવાસ કવિતાનો આર્યા છે
ટગમગતો એક ચમકતો તારલો તે આર્યા છે
ગજબની મહેફિલ જમાવે છે મારી-તારી આર્યા છે
માળો કવિઓનો ને ગુંજારવ કવિતા આર્યા છે
જુગલબંધી ને શેરશાયરી નો સમ્ન્વય આર્યા છે
પરિચિત અપરિચિત સૌ મળે મિત્રો ની આર્યા છે
ન હોય તો બની જાય છે હિંદીભાષા આર્યા છે
પ્રસંગની મશાલ છે વસંતની મહેંક આર્યા છે
 સરગમ સંગીત શબ્દો થી વાચાળ આર્યા છે
-કુમકુમ પગલે શરમાતી કવિતા જ્યાં મલકાય છે
કવિઓની જુગલબંધી ની રમઝટ જ્યાં ભળાય છે
લાગણીને પ્યાર નો છે અરિસો તે આર્યા છે
આજ આંચલ મારો મુજ ને લાગે છે કમ તે આર્યા છે
શેર-શાયરી ને ગીત-જોક્સ મા મશગુલ છે
સમયનું ના રહે ભાન અહીં ફેસબુક ની ડાળ છે
પ્રાંગણ પારણું ને ટગમગતાં તારલાં નુ ઝુંડ છે



samay nu bhaan bhulavi de shabdo, geet ne sur maa taray toy ghanu.
સમય નું ભાન ભુલાવી દે શબ્દો...ગીત ને સુર મા તરાયે તોય ઘણું
આજ ગંગા જળ આર્યાનું ...મરવા પછી જીરવાય તોય ઘણૂં...!!

5 ટિપ્પણીઓ:

  1. આર્યાના પલ્લુમાં વેરૂ રૂપાળા મોતીડા...
    ગણું તારલાંઓ આજ આર્યામાં
    ડરું છું પાપણ ના પલકારાથી
    કદાચ કોઇ સ્વપનું ના ઝરે...
    ધ્રુજે ના ઇમારત આર્યાની
    જે ઝાંકળથી દિલની બને છે..
    જીવ્યાની બસ આ સ્વપ્નો ની નિશાની..
    મિનારાં થોડા રોજ રોજ બને છે...!!!
    -Rekha Shukla

    જવાબ આપોકાઢી નાખો
  2. કુમકુમ પગલે શરમાતી કવિતા જ્યાં મલકાય છે
    કવિઓની જુગલબંધી ની રમઝટ જ્યાં ભળાય છે
    લાગણીને પ્યાર નો છે અરિસો તે આર્યા છે
    આજ આંચલ મારો મુજ ને લાગે છે કમ તે આર્યા છે

    સરસ રચના

    જવાબ આપોકાઢી નાખો
  3. કંચનવર્ણી કોરીકટ કુમળી કાયા આર્યા
    પુર્વપશ્ચિમે સિંદુરી બની એક ગઝલ
    મેહફીલ ના લીલાછમ મેદાને ક્રિકેટ આર્યા
    છક્કો-અઠ્ઠો પંક્તિમાં બની એક ગઝલ
    પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ આર્યા
    ગમતીલા મિત્રોનો પરિવારે બની એક ગઝલ
    ટહુક્યા જ કરે મયુર પંખીણી આર્યા
    ટોડ્લે બેસી હસ્તિમાં બની એક ગઝલ

    જવાબ આપોકાઢી નાખો
  4. કંચનવર્ણી કોરીકટ કુમળી કાયા આર્યા
    પુર્વપશ્ચિમે સિંદુરી બની એક ગઝલ
    મેહફીલ ના લીલાછમ મેદાને ક્રિકેટ આર્યા
    છક્કો-અઠ્ઠો પંક્તિમાં બની એક ગઝલ
    પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ આર્યા
    ગમતીલા મિત્રોનો પરિવારે બની એક ગઝલ
    ટહુક્યા જ કરે મયુર પંખીણી આર્યા
    ટોડ્લે બેસી હસ્તિમાં બની એક ગઝલ..
    diwana che shbdo na ahi badha,
    haiye tadhak pahodu aarya, roj ape ek gazal
    mitro na naam nahi ghav vahechai jaay ahi
    baju baju sprashe shbdo aashvasan aaryaa ek gazal
    nakhrali beena ni mithi mithi vaato ne
    number one jualbandhi lai ne rumzum aaryaa ek gazal
    pritam hoy che jugalbandhi aarya ma,
    dil na drwar kholi nikle ek gajal
    palavde thi chuta thaya che
    motida bhegi aarya ni ahi ek gazal
    parva lai ne aavi aaryaa avsar bani
    gai prajavali shama ni ahi ek gazal
    dardila geeto...mahi pushpo veraay mehfilma.
    .aaryaa na rangila mitro ni awi ek gazal
    shbdoni sarita vaheti gazal che aarya thi
    thangan nache ahii ek gazal
    male che dil thi dil ahi shabdo sathe,
    purwane aarya ma praan,aawi ek gajal

    જવાબ આપોકાઢી નાખો