શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

મટકું..!!

તરફડાટ ને તરફડાટ માં થૈયા થૈયા ગાગર
રાધીકા ની રંગભીની પાનીનું થાંઉ ઝાંઝર...

કાનુડો રમેલ જ્યાં રાસ ધુળની થાંઉ રજકણ
ઉઝરડાથી શબ્દોમાં પ્રવેશે આગ મણ મણ..

ચમક્યું ચણોઠીના ઢગલે ઝાંઝરિયું પળ પળ
સ્વપ્નાં ખરે ડરું છું મારું મટકું પળ પણ..
-રેખા શુક્લ(શિકાગો)

1 ટિપ્પણી:

  1. ના દિલ મે બસાકર ભુલાયા કરતે હે
    ના હસાકર રુલાયા કરતે હે
    કભી મેહ્સૂસ કર કે દેખ લેના
    હમ જૈસે તો દિલ સે રિસ્તે નિભાયા કરતે હે

    જવાબ આપોકાઢી નાખો