શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

કાળજાની વાતો..

ગાંઠ થી છુટી કરી કાળજાની વાતો
ખુલી કિતાબે અર્ધનયનને વાંચે રાતો

પકડાપકડીમા રહે શેખચલ્લીની વાતો
સાચો રંગ મેંદીમાં છુપો લપાઈ જાતો

પવન ગુલાબને અડપલા કરી કરી વા'તો
છેડ્યાનો ઉમંગ એને હૈયે તો મા'તો
-રેખા શુક્લ(શિકાગો)

4 ટિપ્પણીઓ:

  1. તુમ અપની પલકો કી પરછાઇ મુજે દેદો
    તુમ અપની શામ કી તન્હાઇ મુજે દેદો
    મે ડુબ જાઉ આપકી ઉદાસ આંખો મે
    અપને દર્દ કી વો ગેહરાઇ મુજે દેદો

    જવાબ આપોકાઢી નાખો
  2. લમ્હા લમ્હા સાંસે ખતમ હો રહી હૈ,
    ઝીંદગી મૌત કે ફુલો મેં સો રહી હૈ,
    ઉસ બેવફા સે મત પૂછો મેરી મૌત કી વજહ,
    વો તો બસ જમાને કો દિખાને કે લિયે રો રહી હૈ.

    જવાબ આપોકાઢી નાખો
  3. ##### दिलका तहखाना #####

    ढुंढते ढुंढते दिलके तहखाने से कुछ यादें मीली....,
    एक अजनबी चहेरेकी अनकही फरियादें मीली... ।

    एक कैसे हसीन मोड पर खडी थी जींदगी उन दिनों,.. !!!
    किसीका सुहाना साथ नीभानेकी कुछ उन्नींदी सी मुरादें मीली...॥
    ---- स्मिरूका महेता (२३-०६-२०१२)

    જવાબ આપોકાઢી નાખો
  4. ચાંદ બિન ચાંદની રાત હોતી નહીં

    ન હો બાદલ તો બરસાત હોતી નહીં

    શબ્દ મજ્બુર હૈ વ્યક્ત કયાં ક્યાં કરે

    પ્રેમ જબ હો મુખર બાત હોતી નહીં

    જવાબ આપોકાઢી નાખો