તને મળું તારી આંખમાં ને પીગળુ બાહુપાશમાં
સોફ્ટ ને મક્કમ પણ સ્પર્શાઉ તારા હાથમાં....
પગ જમીં પર અધ્ધર, ખુલે ન આંખ લજ્જામાં
પગ જમીં પર અધ્ધર, ખુલે ન આંખ લજ્જામાં
ઉડતા સ્વપ્ન પકડીને વેરી દે છે પાલવમાં....
નશીલી તાંકતી આંખો,મારી હથેળી નીચેની આંખોને
થર થર ધ્રુજારી ધબક ધબક હ્રદયની પાંખો ને...!!
- રેખા શુક્લ(શિકાગો)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો