રવિવાર, 29 જૂન, 2014

સુઘરી કાંતે માળો રે લોલ


ઝાંકળ ને લાગી બીક વીજ ની
ટીપું થૈ ને  લ્યો મારે ડોરબેલ
સુગંધ દઈ ભીંજવે પાન વોલ
લિફ્ટમાંથી ખિસકોલી ચગડોળ રે લોલ
પરભાતિયું ચીં ચીં કરતુ ભાળુ લે બોલ
સૂકા લીલા તરણે સુઘરી કાંતે માળો રે લોલ

------રેખા શુક્લ

શનિવાર, 28 જૂન, 2014

उफ्फ ये ईश..........................!!!

उफ्फ ये ईश..........................!!!

अपना हैं के अजनबी बोले दिल मालुम नहीं- मालुम नहीं
बिना एक पल ना गुजरता फिरभी मालुम नहीं-मालुम नहीं
फिर भी जी ली जिंदगी खास कही मालुम नहीं-मालुम नहीं
मुस्कुराने की आदत फिर रोती पैर मालुम नहीं-मालुम नहीं
छिपा के दर्द दिखाये घांव गमो के मालुम नहीं-मालुम नहीं
जबान केहती कुछ कि आंखे बोले याद मालुम नहीं-मालुम नहीं
पैरों के निशान मुलाकात जजबां ये उल्फत मालुम नहीं-मालुम नहीं
बेबसी पुरानी राहत लाई आंहे बंदा नवाझी मालुम नहीं-मालुम नहीं
जमाने की हिचकियां हैं की तीखी मिरचियां मालुम नहीं-मालुम नहीं
शबनब की चूभन पांव मे छाले उफ्फ ये ईश मालुम नहीं-मालुम नहीं
-----रेखा शुक्ला 

સાચી સગાઈ


ધાબળી શામળી ના રખેવાળ
ભાંગ જો મનની ભીડ
વાલીડા સોરઠી ની સાચી સગાઈ
ગમતીલા કામણગારા રે
સખીઓ ના હા વ્હાલા રે
શૂરવીર છો તમે ભારી
હિંદ મા હાંક દઈ દો ભારી
હેત ના માથડે હાથ દેજો સહાઇ
ફૂલની માથે સાંપ ફંફાડે
અબઘડી ભાંગ જો ભીડ
વાલીડા સોરઠી ની સાચી સગાઈ
---રેખા શુક્લ ૦૬/૨૯/૨૦૧૪

લહુ બન કે ફૈલા


ઘુંઘરૂ ઓ સિ બજતિ હૈ બુંદે...
અબ આંખે કૈસે મુંદે...
ભીગે મૌસમ મૈ લગી 
કૈસે અગન હાયે બુંદે !!
----રેખા શુક્લ
મન હૈ કે કોરા કાગજ...
આંસુ હૈં કે અક્ષર
વાદિયોં ને લિખ દિયા 
લો નામ હવા પે તેરા 
----રેખા શુક્લા
ધડકન ભી તેરી ..
લહુ બન કે ફૈલા
જનમ જનમ કી તેરી, 
સાંસ બનકે છૈલા
---રેખા શુક્લ
ગોરી કે ગાંવ કા છોરા...કરે જોરા-જોરી
પાયલિયા પે ફૂલોકા ગેહના ઔર ગોરી
ગુનગુનાયે જૈસે હો કોઇ કોયલિયા...!!
----રેખા શુક્લ

બુધવાર, 25 જૂન, 2014

મીનપ્યાસી ગગન.....



સ્મિત માંગુ સ્મિત ધરું, ને ભૂલવાનું નજદીકપણું
એક હોવા લાગણી દુઃખી ને હોવાપણા નું ખોવાનું

ઉની ઉગી ચાંદની ને, ચૂમતો સાંવરિયો જ ભાળું
તારલિયાળી રાતડી સુંઘે, માઝમ શમણા ઉગવાનું

માળો બાંધ્યો મેહુલિયાએ, ઝરમર ઝરમર પાંખ્યુ
કાગળ-પતર-વ્હાલ-નું રૂમઝુમ રૂમઝુમ ટપકવાનું

સૂરજથી શરમાતી સંધ્યા, ઘુંઘટે વ્હાલ કરે વાળું 
તરંગ ને ઉમંગ ભેટવા, રાત્રિ નુ દોડી ને છળવાનું

રાતીચોળ લહેર દરિયાની, ભીની સ્મૃતિ છે નાણું
પલળે રેતી દિલની પરાગ નું પરિપૂર્ણ ખિલવાનું
----રેખા શુક્લ ૦૬/૨૫/૨૦૧૪

મંગળવાર, 24 જૂન, 2014

પ્રભાત ઉઠી આળસ મરડી


ઠુમક ઠુમક પગલાં પાડી, પ્રભાત ઉઠી આળસ મરડી
સૂરજ ની શર્મીલી વાળી,  મખમલી સુંવાળી પંખુડી
ઝાંકળ નું ચુંબન લઈ, અંગડાઈ લઈ બેઠી લજામણી
ખિલખિલાટી અટકચાળી, નેણ નચાવે ડાબી-જમણી
હાથ પ્રસારી ઇન્દ્રધનુ એ, સોનેરી થઈ પરભાત પડી
ગુલાબી મુખડે ભીગી શબનમ, ચરણ પખાળી જડી !
---રેખા શુક્લ

કામણગારા કાન


તું આવે તો વ્હાલ કરું 
કંઈ બોલે તો વાત કરું
આવ રમતિયાળ હું ડરું
ઓરું ઓરું ફોરૂ છું ગોરું
માખણિયાની જાત ધરું
પીળું પિતાંબરી પોત ભરું
થાય ગુલાબી અધરે વરું
----રેખા શુક્લ