શનિવાર, 26 જાન્યુઆરી, 2019

ફૂલ બેઠું મહેકાંઉ !!

ફૂલ બેઠું મહેકાંઉ !!

ઉગી કૂંપણ કાચું પર્ણ, તોય ગયું કરમાંઉ 
ડાળી દીકરી વ્હાલ મારું, ભાર સહે શરમાંઉ
હા, હું વાસણ નથી, રોજ લાગે તોય ઘસાઉ 
ઉપયોગ થયા પછી ક્યારે ખબર જાઉ બદલાંઉ
દીકરી તમારી નથી તોય દિલે જઈ લાગે વસાઉ
વપરાશે, ખરપાશે બસ મન પડે લાગે વપરાઉ
કર્યા ભોગવશો સંભાળો ક્યારેક તો જાણો પરખાંઉ
શું ધસશો સોના ને એમ થોડુંક તો જાણો સમજાઉ
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો