મંગળવાર, 20 માર્ચ, 2018

ભાગ્યરેખા કૂણી કરચલી !


જન્મ્યા ત્યારે કૂણી કૂણી  કરચલી 
હાથની લકીરો ભાગ્યરેખા કરચલી

વધી ચિંતા, વધ્યો ગુસ્સો કરચલી
ભૄકુટિ વિસ્મય કપાળે વળી કરચલી

વધ્યો ભાર વૄધ્ધ-વ્યથા બોલ કરચલી
ભાગ્યરેખા શું વિફરે અંગેઅંગ કરચલી
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો