માપું શું, તિરાડ સંબંધોની
થડકારો ધ્રુજે છે દિલ સુધી
----રેખા શુક્લ
તડકે તડપના છીએ બહુ શેકાણા
ઉજાગરી બર્ફ રાતુએ બહુ બફાણા
----રેખા શુક્લ
ભોળવાઇ ગઈ, છે ભોળી પારેવડી
વીંધાશે પાંખુ, જો શિકારીને જડી
વાદળી છે તોફાની, સૂર્યને તો રંજાડી
પિંખાઈ વરસી, જો રોતી તે જડી
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો