એક લપસણી માં બારાક્ષરી ને ગણાઈ ગઈ ભૂમિતિ હીંચી
ટાંકો લેતા શબ્દો માંય ચિરાઈ જીન્દગી ગઈ સમૂળી સીંચી
આંખો વાંચે નજરાઈ ને .....કોરે પાને સાક્ષત લીધી વાંચી
ટપ ટપ ચાલ કવિતાની ગબડ્યા અક્ષર સીધી જાણી ખાંચી
સૂસવાટા ના સબડકા ને બટકું વાદળિયાળો તડકો ને મીંચી
વ્હીસલ વગાડે પોપટડો ને માતેલો ટહુક્યો મોરલીયો ઢીંચી
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો