સોમવાર, 21 સપ્ટેમ્બર, 2015

પ્રતિક્ષા

એક રજકણ કરે, ઉડી પ્રતિક્ષા
મોરલે રૂવે, ટહુકા સંગ પ્રતિક્ષા
ચાતક ની જેમ તરસી પ્રતિક્ષા
ભાગે ધડકન પલકે એ પ્રતિક્ષા
ધૂપસળી થૈ સળગી એ પ્રતિક્ષા
સજન માં ઓગળી એ પ્રતિક્ષા
મિલન માં પીગળી એ પ્રતિક્ષા
નૈન કટારી એ તૂટી રે પ્રતિક્ષા
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો