બુધવાર, 16 સપ્ટેમ્બર, 2015

શબ્દો દાણા...

પડ્યા ઘસરકા જળે છે !
શબ્દો જ્યાં રમત રમે છે
----રેખા શુક્લચણ ચણે મોતીના દાણા
અક્ષર એના હસ્તા દાણા
લખે છે ઝૂરતા,  એ દાણા
સેવે છે સપના,  લે દાણા
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો