ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

લીટલ ટીએલસી


ઘુંઘટો તાણી પકડી મારું બાવડુ લઈ જા ને કાનુડા
ખબર છે પેલી રાધા ને હા હું તુજ પાસ તો છું કાનુડા
વિતેલા મલેનીયમ ની હુ ને .....મારા કાનુડા ...!!
-----રેખા શુક્લ


ચાંદની બરસે ઝરમર ઝરમર ફિર ભી મેરે હાથ હૈ ખાલી
બિન મહેશજી કે તો સૂરજ મે ભી ના રેહતી હૈ ગરમી 
અધુરે સપને અધુરે અપને અધુરી જીવીત આશાયે
સાંસ કા બંધન લહુ કા રગો મેં અલવિદા સે ભી ના તૂટે
એવરીબડી નીડ્સ લીટલ ટીએલસી જિંદગી કે અંદર !!
-----રેખા શુક્લ


પરિક્ર્મા એ થોડો ક્ષિતિજ ને પરણે
ડૂબકી લગાવી સૂરજ સંધ્યામાં ઢળે
સતાવી આખી રાત ઘુંઘટ આડ ભળે
ઉષામાં તોયે પાછો ઉગી ઝળહળે !!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો