ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

મુજ બુંદ ને મળવાને


ક્ષિતિજ ની ધાર પર જ્યાં હાથ નાંખો ત્યાં સોનું છે પણ શું ક્ષિતિજ હાથ લાગે છે?
ભીતરનું સામર્થ્ય સુખમય દેવદૂત છે..પણ તું બહાના ના કાઢ દોસ્ત સાચો છે ?
---રેખા શુક્લ



પગલાં પડ્યા વગર ની સફેદ રેતી માં
થંડક થઈ ને સિતારી રાતે ગ્રીશ્મ માં
પાણી પાણી થઈ ને ઉક્ળે મુજ બુંદ ને મળવાને
...રેખા શુક્લ


નિભે નાતા તો બાબુલ ભૂલા દિયા
કૈસી હૈ યે ખુશી જીસને રૂલા દિયા 
----રેખા શુક્લ


છૂમંતર
રોળીને લાગણી પરોઢે છૂમંતર 
જમનાની રેતમાં પગલા છૂમંતર
શબ્દ ડોકુ કાઢી વક્ષમાં છૂમંતર 
પૂર્ણતા નો આભાસ સૂક્ષ્મ છૂમંતર
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો