"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 26 ઑગસ્ટ, 2014
વરસાદી સેંટ
આ ટોળા ની શૂન્યતામાં મંઝિલ ઢૂંઢે ઝરણુ તરસમાં
પ્રેમળ જ્યોતિ એક ચિનગારી રડી વાદળું વરસમાં !!
---રેખા શુક્લ
એક ઉમ્ર વિતે ખરી પથ્થર ને દિલ બનતા
તેથી જ કંડારાય તું આંસુ જેવા અક્ષર બનતા
----રેખા શુક્લ
આખી ધરણી મહેંકે અહી સ્મિત માં વરસાદ ના સેંટથી
તન મન તરબોળ અહીં રક્તમાં વરસાદી સેંટ ના ધેનથી
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો