રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014

ગયા



લાગે છે કેટલા વરસો પછી ભળી ગયા
ક્યારેક જ્યારે વરસોમાં કેમ છો પૂછી ગયા
શહેર નો લાગ્યો ભાર વરસો ખમી ગયા
ઘરમાં પૂછાયું ને તો દોસ્ત થઈ નમી ગયા
પગેરૂ સાથિયા આવી હથેળી માપી ગયા 

અમથા વ્હાલે બસ આંગળીઓ ચાંપી ગયા
ભડકા નથી દઝાડતા બરફ ઠારી ગયા
ઉઝરડા અભિનયના વ્યવહાર મારી ગયા
યાદ હજુ કેમ તાજી પાછી કરાવી ગયા
ગણ્યા માન્યા તો ય સોડિયમ નાંખી ગયા
--રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. EDITED VERSION :

    લાગે છે કેટલા વરસો પછી मળી ગયા॥.....♥♥
    ક્યારેક જरा વરસોમાં, કેમ છો પૂછી ગયા
    શહેરનો લાગ્યો ભાર વરસો ખમી ગયા॥.....♥♥
    ઘરમાં પૂછાયું ને તો દોસ્ત થઈ નમી ગયા..,
    પગેરૂ સાથિये लाવી, હથેળી માપી ગયા ॥.....♥♥

    અમથા વ્હાલે બસ, આંગળીઓ ચાંપી ગયા..,
    ભડકા નથી દઝાડતા, બરફ ઠારી ગયા॥.....♥♥
    ઉઝરડા અભિનયના, વ્યવહાર મારી ગયા..,
    યાદ હજુ કેમ તાજી, પાછી કરાવી ગયા
    ગણ્યા માન્યા તો ય नमक भभरावी ગયા॥.....♥♥
    === રેખા શુક્લ ॥.....♥♥

    જવાબ આપોકાઢી નાખો