સોમવાર, 3 જૂન, 2013

મછલી મછલી

અપુન બોલે તો ખલાસ કુડી ચલતી રહે ઝકાસ
મછલી મછલી દેખે ઝકાસ મુંડા દેખ કે ખલાસ
...રેખા શુક્લ


કિતાબે કિતાબે પક્ષીઓના પુંઠા
ને પાને લખ્યા શ્રી સીતા-રામ બેઠા
--રેખા શુક્લ

શ્વાસ નો ઉરછવાસે સંગ 
દ્રશ્ય નો સાક્ષાત રંગ
--રેખા શુક્લ

પાલમ વ્હાલ્મ જીવમ બાલમ
બુધ્ધમ શરણમ રહમ બાલમ
--રેખા શુક્લ

ઠાંસી ઠાંસી ને ભરાયો
કાશી કાશી જૈ રમાયો
--રેખા શુક્લ

કદર જાણી
કબરે તાણી 
સફેદી જાણી
દફનાવી રાણી
...રેખા શુક્લ

હજુ ગુંજન દિલના માળી
સજુ સજન દિવ્ય જાણી
--રેખા શુક્લ

આરસ ને પારસ મહીં
સ્પર્શ ને સારસ મહીં
તરસ ને વારસ અહીં
મોરસ ની ઢાઢસ રહીં
...રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો