"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
રવિવાર, 27 ઑક્ટોબર, 2013
ચપટી ધૂળ શ્વાસ
ખુશી માંગી કોઈ ચોધાર છે રડે
ભીનું રણ જોઈ હાસ્ય કેમ ભરે
ચપટી ધૂળ શ્વાસ કોઈ દ્વારે ફરે
તરબતર તુજમાં હું મુજમાં ફરે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો