ખોવાય છે અહીં શું હોશ કૈં આંખો આંખોમાં
કૂકડે આવી કરી મૂકી કૂકડેકૂક જુઓ પાંખોમાં
સૂરજ ને ઉડ્યા છાંટા પેપરો પડ્યા આંગણમાં
દૂધવાળો કરે દોડાદોડ લો ધાડ પડી દિવસમાં
નજીક આવે અંધારપટમાં કે શું થશે સવારમાં
જ્યોતનું તારણ ગુમાવી સાચવે છે અજવાસમાં
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો