"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013
ફટાકડી
મલકને માથે છોગા દીઠાં ને તો છળ્યાં
તમે સુવાસના રહ્યા દરિયા કહી ભળ્યાં
ઓળખી આજ હવે કાલ જીવવા મળ્યાં
અનેરી ભાતો કવિતા પગલીએ વળ્યાં
અક્ક્ડફક્ક્ડ ટક્કર માં શું ભમ્યાં
અસંભવ છે સંભવ ને ...કહી
અત્તરના પૂમડાં ફટાકડીએ ફૂટ્યાં ..!
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો