કલમની કમાલ ગુંજવી કોને ત્યારે તે સંભળાણી
આરઝુ ખોળી અક્ષરે અક્ષર બર્ફ થઈ પીગળાણી
દઈ દીધું દિલ દીઠા મહીં પછી ફૌજી થઈ પીંજાણી
અજવાળ્યું અચાનક દિપે જો ઉધાડો બારણે જાણી
મૌતનો દરિયો છે પારદર્શક શબ્દની નૌકા ભરાણી
નામના સાગરમાં જોયો પરપોટો આંગણે ધરાણી
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો