માથે ઓઢું દુપટ્ટો પ્રિતી છલકી આંખે
ખંજન ગાલે શરમ શેરડે મલ્કી પાંખે
મધુ મધુ સુગંધીત સ્નેહભીની ઝાંખે
અધરાતે મધરાતે વરી વળીને તાંકે
પાગલને પાગલ કહી વારે શે આંખે
ઓલ્યો પુછે ઘાવ વળગ્યો શે પાંખે
ફરીલે ઝુલાવી પોઢાડું પારણે ઝાંખે
હિંડોળા હલાવું રૂમઝુમ વસેલ આંખે
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો