મોંજાની બાળહઠ અહી છે નરમ નરમ
કાળજે પ્રતિતીની સ્મૄતિ છે ગરમ ગરમ
---રેખા શુક્લ
રધવાયો ભરમાયો, મારો તારો પડછાયો
શરમાયો ખોવાયો, મારો તારો પડછાયો
પરિચય દેવ છે, મારો તારો પડછાયો
માટી ને મળ્યો ચાકડો, કુંભાર પડછાયો
---રેખા શુક્લ
અજાણ્યા હૈયે મારી જ નિખાલસતા
માટીના ફૂલો વારે આંસુ ના નામ !
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો