"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013
હાંક મારી ખુદા તો જોઈએ
શ્વાસમાં થઈ અસર છે ચલો જોઈએ
રમતું જમતું નજરે છે ભમતું જોઈએ
હરપળ જન્મી સતત મરતું જોઈએ
ઝરણું થઈ ને ચાલ વહી તો જોઈએ
તરણું લઈને એક્વાર તરી જોઈએ
ડાળે જઈને પારેવાં ઉડી તો જોઈએ
ખુદા છે હાંક મારી ખુદા તો જોઈએ
--રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો