અંજાણ થઈ ને શું અંજામ થઈ ગયો
વક્તના પડદે શું ખુંવાર થઈ ગયો
***************************
રણ નું પેહલું આંસુ
પતઝડનું પેહલું પર્ણ
કે ગુજરેલો વક્ત હું
નહીં ભળું નહીં મળું !
****************************
સાંભળતા નથી તેનું ન સાંભળેલું ગીત છું
તુજ થી અજાણ તુજમાં વસેલું ગીત છું !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો