ડીમાંડ છે ભાવુક છે લાગણી તંતુ તણાય છે
ફળિયે ચણતી ચકલી પિંખાઈ જાય શબ્દ છે
સાંજ ખોળે ઢોળાય ફફડી પાંખો સંભળાય છે
ઢોલ વગાડે છે શબ્દો ભારતની તસ્વીર છે
ભકિત નો પ્રતિભાવ છે વેરાઈને ચુનરી છે
ડાયમંડ ડાયમંડ તારલિયે જાન મઢાઈ છે
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો