"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013
દાઝ્યું તુજ ને .....
નજર નમી નમાઝ પઢી ગઈ !
ગીતા કુરાન બાઈબલ મઢી ગઈ
રંગારો બની સીડી ચઢી ગઈ !
મને દાઝ્યું તુજ ને વઢી ગઈ !
ફરી ચોમેર પગની કઢી થઈ !!
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો