"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013
એક રવિ
તડપ છે એક બાળ રવિ
કૂંપણ છે એક ભાળ રવિ
ધડકન છે એક જાણ રવિ
જીવન છે એક જણ રવિ
પ્રખર ઉગે છે રોજ રવિ
સગપણ છેને એક રવિ
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો