સોમવાર, 26 ઑગસ્ટ, 2013

એક મિનિટમાં

પ્રેમ માપવાનું ના કહો અંબર ના તારા ગણી દો
ઘન વાપરૂં ના ખુટે કુબેર ભંડાર લો ચણી દો !!
---રેખા શુક્લ
ઉંટોની વણઝાર રણમાં ચાલી
યાદો ની ઝણઝણાટી ઉઠી ચાલી..
--રેખા શુક્લ
આસમાન જમીન કે બિચ કે મુકામ છુટ ગયે
જબ ઇન્સાન કે ઘરોંદે બિચમે આ ગયે...!!
ઔર હુમ ગાયા કરતે ....
મિલતા હૈ જહાં ધરતી સે ગગન આઓ વહાં હમ જાયે..!!
---રેખા શુક્લ
યુ આર ધ હોસ્ટ વી આર ધ ઘોસ્ટ....એક મિનિટ માં શબ્દ એક મિનિટમાં કવિતા...એક મિનિટમાં સંગીત એક મિનિટમાં ભવ્યતા તો એક મિનિટનો ડર ને એક મિનિટ માં પરપોટો....તોય તું તુંજ
ને હું કંઈ નહીં? કેમ વસ્યું દિલ લાલ ને નસોમાં તું? શરીર હાડકાં અર્થી અસ્તિ ... તોય અમર આત્મા તું ? હોલોગ્રામ...ભાસ આભાસ ...જીવ ક્ષણિક ને પરમાનંદ તું ...સંવેદના થી અનુભવું .....
ને અનુભૂતિની સાક્ષી તું...નામ તારા હજાર ને યાદ કરો તો હાજર તું ....!!
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો