ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

ભાંગીને ભુક્કો પરપોટો

કઈ રીતે કુદી જાંઉ તાજી તાજી અર્થના આકાશમાં
આંખે મૂકી સંભારણા ભર્યું ભર્યું રડે છે આકાશમાં
***************************************
મળવા જેવો માણસ એક આંગળી ચીંધે છે
ભાંગીને ભુક્કો થઈ જાંઉ સ્મરણે વીંધે છે !
***************************************
એક ઇશારો કરી બેઠા
હ્રદયમાં છાપ કરી બેઠા
***************************************
ખરી શકતો નથી તારો છું
વાલમ કહી પુકારે તારો છું
**************************************
પગભર ક્યારેય ના થયો પરપોટો
ઘડીવાર ઘર બનાવે ફુંટે પરપોટો
**************************************
પંખીનું ટોળું આવે જે આંગણે તે કેમ ગરીબ છે?
મરે તો પણ શરમ છે જોઈશે કફન કેમ ગરીબ છે?
......રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો