શનિવાર, 29 જૂન, 2013

Happy Birthday Maheshji

કંકુ ખરે ને સુરજ ઉગે પૂરબ દિશા ઝળહળ...!!
લાગણીની ઝાલર રણકે રણઝણ રણઝણ...!!
મંડાઈ ગઈ ચંદન ચોકે ચોપાટું પળ માં ઘર ઘર
અલ્લક મલ્લક લટક મટક જળ સીંચે કર ઘર !
 આંખે બેસી ઘર કર્યુ ઓલા પતંગિયાએ સર વર
ગુલમ્હોરની ડાળ ડાળ લાગે વાસંતી ડગર ડગર
સંતાકુકડી પકડાપકડી હસ્તા ચલ ને રમ રમ !!
નજરું લાગે મારા નામ ની ડરી જાંઉ ઘડી ભર !!
પાગલ પ્રેમી બેભાન પુતળી તારા નામની ધર કર
---રેખા શુક્લ ૦૬/૨૯/૨૦૧૩

1 ટિપ્પણી:

  1. જીન્દગી આપકી હી અમાનત દિલમે આપકી હી મહોબત ઇન સાંસો કી કસમ તુમ મેરી હિ જરૂરત
    લોગ ક્યા કહેંગે અજી અશ્ક બેહને લગેંગે રોતે રોતે ભિ હંસ દેંગે ગર તુમ કરેંગે હસને કી ફિસરત
    ---Rekha Shukla

    જવાબ આપોકાઢી નાખો