મંગળવાર, 14 મે, 2013

બેશરમ


ક્યારે મળીશ ?? હવે જ્યારે મળીશ ત્યારે.....
નયન માંથી અશ્રુ ખાળી શકીશ નહીં રોઈ ને અંધ થઈ જઈશ 
ને પછી આવે તો નિહાળી શકીશ નહીં શમણું થઈને આવીશ
પાગલતા ગણી લઈશ લે જોને  આંખો પણ  બંધ કરી દઈશ
------રેખા શુક્લ

બળી ને રાખ થઉ છું સાંભળ્યું છે રાખ ને તું અંગે લગાવે છે
--રેખા શુકલ

ધડધડ વહી ગયું બેશરમ, નર્સ ની સોય થી ભાગે બેશરમ
હાથમાં જરીયે ન આવે બેશરમ, જીવવું પણ કેમ તુજ વગર બેશરમ
---રેખા શુક્લ


મ્રુગનયની હું મત્સ્ય થઈ તુજમાં તર્યા કરું....
સપનાની હું વાદળી થઈ તુજમાં ઝર્યા કરું....
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. ♥ તમે એકલા હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો બીજાને માથે શા માટે મારવી જોઈએ ? ♥

    જવાબ આપોકાઢી નાખો