ગુરુવાર, 21 માર્ચ, 2013

जिन्द्गी बोज बनी हो तो....


बादल से फुरबाईका लेके नाता 
सुनाते फुल दबी मिठी वो बाता
सिने मे फुलोंके आग है भाता
चुपके से भेद खोले ही जाता
रोशनी से धुंआ चरागे उठ्ता
नुरे-खुशियांसे आसमां हिलता
शामिल ख्वाब मेहफिले झुमता
रस्म उल्फत ना परवा करता
---रेखा शुक्ला 

2 ટિપ્પણીઓ:

  1. પડીયાપતરાળાની તૈયારી

    સવારી થૈને જુવે લાચારી

    પોતીકી માની લૈને વિચારી

    અનેરી શું લાગે છે જાગીરી

    એકાંતની તો છેને અમીરી

    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. ફુદક ફુદક ફાંકડી બેવરલી પેહલી નજર માં જ આંખે ચડી જાય તેવી. ફેર સ્કીન ને વાદળી માંજરી આંખો..ને ઉપર થી બ્લોન્ડ હેર તેના ફેસને સુટ થાય તેવી ્સ્ટાઈલમાં...! હાઈસ્કુલ પતાવી ત્યારે તેના પપ્પા ગુજરી ગયા. ચેન સ્મોકર હતા ને મોમ ને પણ તે જ આદત. બેવરલી પર આવી જવાબદારી તો હસ્તે મોઢે તેણે નજીક ની ફેકટરી માં એસેમ્બ્લર તરીકે કામ મળી ગયું તે સ્વીકારી લીધું. જ્હોન સાથે લંચ બ્રેક માં ઓળખાણ થઈ ને બંને પ્રેમપંખીડા છ મહીના માં લગ્નગ્રંથી એ જોડાયા. મોમ ન બેઝમેંટમાં જ્હોન સાથે મુવ થઈ ગઈ. વખત ને જાતાં વાર ના લાગી ને બંને એક ઢીંગલી ના મમ્મી-પપ્પા બન્યા. ૫ વર્ષની મિશાલ ને મુકી ને જ્હોન ભાગી ગયો ત્યારે બેવરલી ખુબ રડેલી...પણ હકીકત ને સંભાળવા સિવાય કંઈ છુટકો ન્હોતો. સારું થયું મોમ નું ઘર હતું મોમ હતી તો બેબીસીટર ની પણ ચિંતા ન્હોતી..અને મોમે પણ સારી એવી મદદ કરી. પણ હવે મોમ ની સંગાથે બેવરલી પણ સ્મોકિંગ કરતા દેખાવા લાગી. ઘર વેચી ને નવા ટાઉનહાઉસમાં મુવ થઈ ત્યારે મિશાલ ૧૫ વર્ષની થયેલી તે પણ બેવરલી ની કાર્બન કોપી જ જોઈલો...રૂપાળી ને ચબરાક...ક્યારે ૧૮ વર્ષની થઈ ગઈ? તેને માઈકલ સાથે ફરતાં જોઈ ત્યારે બેવરલી ને જ્હોનની યાદ ખુબ આવી...બાજુમાં રેહ્તા મોજીલા ડો. સમીર-સ્વાતિ ની ઓળખાણ વધી તો ઇટ, પ્રે ને લવ ની બુક વાંચી....! ખુશ થઈ થયું નાની બેવરલી ક્યાં ગઈ? તે દિવસે એકલી બાર માં ગઈ ત્યાં કલીગ માઈક મળી ગયો તે સાંજ લાંબી વાતો ચાલી માઈક રાતે ઘરે ના ગયો. દિકરી મિશાલ પણ હવે તો ઘરે નથી. માઈક ને બેવરલી સાથે રેહવા લાગ્યા...પણ જેણે કદી સિગરેટ પીધી પણ નથી તે માઈક ને થ્રોટ કેન્સર લાસ્ટ સ્ટેજ પર નીકળ્યું ને મહિનામાંતો માઈક પરલોક સિધાવી ગયો...બેવરલી ને બધા યાદ ખુબ આવ્યા...ચેનસ્મોકર તો હતી જ હાર્ટએટેક માંથી બચી ન હવે લુપસ થી પીડાઈ રહી હતી....હા હોસ્પીટલની પથારીએ મિશાલ રડતી હતી ...તેને હું બાઈબલ પકડીને બેઠેલી જોતી રહી. (સત્યઘટના પર આધારિત)

    જવાબ આપોકાઢી નાખો