શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

દરિયે હુંફાળો માળો ......


ટમટમતાં તારલિયાંની રાતે
પારિજાત પુષ્પોના ઢોલિયે

મઘમઘે મોગરાં મારી વેણીયે
મોરપીંછ ને ગુલાબની ઢગલીયે

થનગન થનગનન છલકતે દરિયે
હુ ને તું ને માળો હુંફાળો રમીયે
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. wah ! Bahut khub...


    મધુ ચાંદની નીલગગન મેં
    મૈં મધુમય તેરે જીવન મેં
    રાતરાણી ખીલી બાગો મેં
    મૈં ખીલું તેરી બાંહો મેં ......
    નર ઔર નારી સદા સનાતન
    યુગ યુગ કે હમ સાથી
    આઓ મિલકર સંગ ચલે હમ
    જીવન કી રાહો મેં ........(unknown)

    જવાબ આપોકાઢી નાખો