શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

મેના બોલે...


શબ્દના પાંજરામાં લાગણીયું ની મેના બોલે
મન મારું સુગંધ સુગંધ મોર ટહુકા સંગે ઝુલે

ચિતરું તુજને વ્હાલ મારા ઘુઘરીયાંળા ફુલે
પિયુજી પિયુજી મોરપીંછીએ ચૈન નૈને ભુલે 
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. Ram Lalkiya
    અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ.....
    તને ચાહવી છે મારે તો
    પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
    ઊડી જાય -
    તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
    કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
    ઘટ્ટ કરવી પડશે મારે -
    અને છતાં ઘડીભર થોભું,
    સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
    શક્ય એટલી શર્કરા લઇ આવું -
    ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
    મલકાયેલા લોચનમાં
    ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
    હસતા હોઠમાં હસ્તમેળાપ -
    અને જો આપણે ચાલ્યાં
    યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા......!!!

    જવાબ આપોકાઢી નાખો