શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

દિલ-પતંગિયુ...


પાંખોથી સુંદર ને આંખો માં એ વસતું
ફુદકફુદક ફુલ ફોરમે એ  ભમતું...
શમણાં હો રંગીન કે વિરહના થીંગડા
આવરદા ભલે હો એક દિ' ની-સૌનું વ્હાલું
રંગરંગીલું પ્યારું લાગે સૌને આ પતંગિયું 
-રેખા શુકલ 

2 ટિપ્પણીઓ:

  1. Ahhha ahha!!!!Mast lakhyu chhe yaar i think i am in love with your writing skills..its just awesome

    જવાબ આપોકાઢી નાખો
  2. મારી મારી ને જિવાડે મારવા માટે ને તુ કહે છે જિંદગી છે અહીં??

    શ્વાસ લંઉ છું યાદ કરી કરી ને એહસાન ચચરે તન છે જિંદગી અહીં??

    -રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો