બુધવાર, 2 જાન્યુઆરી, 2013

તું જિંદગી...

તળતળ લળે તું જિંદગી; 
કણક્ણ રળે તું જિંદગી...
જીવન માંગે તું જિંદગી; 
જી-વને રઝળે જિંદગી...
પળપળ પ્રખર તું જિંદગી; 
મળે કફન તું જિંદગી...
બળબળ જલે તું જિંદગી; 
સરવાળે ફળ તું જિંદગી...
ખળખળ વહે તું જિંદગી; 
મ્રુત્યુ ને આધિન જિંદગી...
મણમણ સહે તું જિંદગી; 
કેમ ભાગે તું જિંદગી ?
--રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. કિતના અંધેરા હૈં યહાં.....
    કિતના બેનુર હૈ યહાં કેહનેકો તો સબેરા હૈં યહાં
    જીસ્મોદરજીસ્મ હૌ બિખેરે હુયે જંગલકી તરહાં....
    કુછના બોલે તો કહાની મે બદલ જાયેંગે
    શાખ દર શાખ ગુન્હાઓકા બસેરા હૈં યહાં
    આગ બુજ જાયેગી પાની મે બદલ જાયેંગે
    ક્યું યે તારીખ ભલા યાદ રખેંગી હમકો...
    હમ ભી એક કિસ્સાયેં પાનીમે બદલ જાયેંગે
    અપની ખોઈ હુઈ પેહ્ચાન કહાં સે લાંઉ
    બુલબુલો કા વો ગુલસ્તાન કહાં સે લાંઉ
    એક ફક્ત જીસ્મ હૈ અબ જાન કહાંસે લાંઉ

    જવાબ આપોકાઢી નાખો