કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
તે છુંદણામાં ટાંક્યું મારું નામ ને લાગણીએ કર્યો કેવો ધજાગરો જોનેતે આંખુમાં આંજ્યું મારું નામ ને સંતાકુકડીએ કર્યો કેવો ઉજાગરો જોને---રેખા શુક્લ
તે છુંદણામાં ટાંક્યું મારું નામ ને લાગણીએ કર્યો કેવો ધજાગરો જોને
જવાબ આપોકાઢી નાખોતે આંખુમાં આંજ્યું મારું નામ ને સંતાકુકડીએ કર્યો કેવો ઉજાગરો જોને
---રેખા શુક્લ