ચપટી ઉજાસ પગલા ખુશી નો ખળભળાટે
શીર્ષક વિનાની વાર્તામાં સુંવાળા સળવળાટે
જુંઈ થૈ મેંહક્યા કરે મુજ એક પંખી ફફડ્યા કરે
ખાટીમીઠ્ઠી નરમગરમ મખમલી મહાલ્યા કરે
પાનેતર ને પાલવડે સાદ હ્રદયે ભળ્યા કરે
દીકરી ડાળ કુણી કૂણી પવન સંગ પાંગર્યા કરે
--------રેખા શુક્લ (શિકાગો)
પ્રજાને થતા અન્યાયો અને ફરિયાદો ને વાચા આપતું એક માત્ર સાપ્તાહિક જન ફરિયાદ દર રવિવારે વાંચો લવાજમ ભરો ..ઇન્ટરનેટ પર પણ ઉપલબ્ધ છે કરંટ ઇષ્યુ ૫૦ માં પણ સુન્દર કવિતા અને વાર્તા વાંચો..દેશ પરદેશ ના સમાચાર વાંચો. wwww.janfariyad.com
જવાબ આપોકાઢી નાખો