તું મને પાલવનું ઇંગ્લીશ પુછ ના અહીં આંસુ ટિશ્યુંથી લુંછાય છે....
અહીં અંગ તો ઉઘાડા દિસે છે ખાલી દિલ બસ બંધ દેખાય છે....
હજુ કાલે જ તો સપનું જોયું ખોળામાં તું જાગતા રડી પડાય છે....
દિકરી ને સાંભળી વ્હાલ માં ભોળું ભુલકું બની હસી લેવાય છે...
----રેખા શુક્લ ૧૨/૦૧/૧૨
મુસ્કુરાકે પ્યાર ઉસકા સજ દેતા હૈ મુજકો
જવાબ આપોકાઢી નાખોચંદ લમ્હેં મેં મુજ સે ચુરા લેતા હૈ મુજકો
---રેખા શુક્લ ૧૨/૦૨/૧૨