દિપોત્સવી નો પર્વ જીવન માં હળીમળી પ્રેમ ખુશી ને ગ્નાન-દિપમ પ્રગટાવવા નો છે,દુનિયાને સમજાવે ભાઈચારો દિવાળી..અનેક રંગોની રંગાય રંગોળી..ઉજાસ પર્વ કેહવાય પર્વોની મહારાણી..નુતન વર્ષ ને વધાવે ને લીપી-ગુંપી ઉજાળે ઘર બાર ને આંગણા દિવાળી... દિવાળી આમ તો આસુરી શક્તિ પર દેવી સંપદા નો વિજયનો ઉત્સવ છે. રામચંદ્રે રાવણ સામે વિજય મેળવ્યો અને સપરિવાર અયોધ્યા તરફ પ્રયાણ કર્યું..ને તેમનો ચૌદ
વર્ષનો વનવાસ પણ પુરો થઈ ગયો હતો એટલે અવધવાસીઓ એ રામ ના પુનરાગમન ને વધાવવા માટે નગર માં સાફ સફાઈ અને સુશોભન કરવામાં આવ્યું હતું...ચોકે તોરણ તથા ગોખે-ટોડલે દિપમાળાઓ કરેલી હતી...શુક્લ પક્ષની આ અંધારી રાત ઝગમગી ઉઠી હતી..આવો છે, પર્વાધિરાજ દિપોત્સવી નો મુળ મહિમા.આમ તો દિવાળી કેલેન્ડર માં આવે છે ને આગાહી કરે છે...સતત ચાલતું જીવન દોડ સમ લોકોનું અહીં તેમાં
અનેક રંગોનું રસપાન કરાવે આ દિવાળી..ના તારું હશે !ના મારું હશે !આપણું એક સહિયારું શ્વાસોની સીતારમાથી ઉદભવેલું એક મજાનું ગીત માણવા નો શુભદિન .. .પાંચ દિવસ ની મજા ધામધુમથી ઉજવાય છે બધે...દરેક દિવસ અગત્ય નૉ પાઠ શીખવે છે..અગ્યારસે ઉપવાસ તપ ને નિયમના પાલન માટે છે
વિખરાયેલ વ્રૂત્તિઓનો સંયોજક દિન છે..વાધ બારસ પ્રિય વિમળ વાણી નો શુભદિન ...દેવી મા શારદા સહ સમર્પણ નો આ શુભદિન..ઘન તેરસ સમજાવે સૄષ્ટિની વૃષ્ટિ મા લક્ષ્મીજી ની પુજા..
યોગ્ય વ્યય-સંચય ને સમતોલન નો શુભદિન...કાળી ચૌદશ મનઃક્લેશોને નષ્ટ કષ્ટ કકળાટો ને ગોષ્ઠી નો આ દિન...અંતઃકરણ અજવાળે શાંતિનો આ દિન દિવાળીએ ગ્નાન-દિપ જલાવવાનો શુભદિન...મંદિરો માં અન્નકુટ રાજ ભોગ થાય છે..નિરોગી રેહવાનો સબક નિત્ય આપે દિવાળી..સાલમુબારક ને નુતન વર્ષાભિનંદન ની શુભેરછા પાઠવી ઉત્સાહ પુર્વક ઉજવાય
આ દિવાળી..ફટાકડા ના રંગો ને અવાજ ગુંજે આકાશમહીં..લાભપાંચમ પછી આવે છે ભાઈબીજ...દેવદિવાળી સુધી આનંદ દિપ ની ખુશ્બુ, પ્યાર ભર્યો ઉમંગ, મિઠાઈ નો સ્વાદ, સગા સંબંધી મા પ્રેમ ઉપજાવે દિવાળીનો તેહવાર..વ્હાલપમાં તું એટલું વરસ... અરસપરસ સરસ... આખું વરસ... કે બાકી ન રહે કોઈ જ તરસ....શિકાગોના દરેક મંદિરોમા ઉમંગભરી દિપમાળાઓ ઝગમગી ઉઠે...છે..ને..પરદેશમાં વસતા પરિંદે વચ્ચે વતન ને કુટુંબીજનો ની યાદ સતાવે છે...
અટારી ને લટાર મારતું રોજ યાદોનું તોરણ ને રોજ રોજ એક મોતીનું ખરવું...!! પાનખરનું આગમન રોજ અડપલૂ કરે, નૈને યાદનું ઝરમર ઝરમર ખરવું...!! ------રેખા શુક્લ (શિકાગો)
દિપોત્સવી નો પર્વ જીવન માં હળીમળી પ્રેમ ખુશી ને ગ્નાન-દિપમ પ્રગટાવવા નો છે,દુનિયાને સમજાવે ભાઈચારો દિવાળી..અનેક રંગોની રંગાય રંગોળી..ઉજાસ પર્વ કેહવાય પર્વોની મહારાણી..નુતન વર્ષ ને વધાવે ને લીપી-ગુંપી ઉજાળે ઘર બાર ને આંગણા દિવાળી... દિવાળી આમ તો આસુરી શક્તિ પર દેવી સંપદા નો વિજયનો ઉત્સવ છે. રામચંદ્રે રાવણ સામે વિજય મેળવ્યો અને સપરિવાર અયોધ્યા તરફ પ્રયાણ કર્યું..ને તેમનો ચૌદ
જવાબ આપોકાઢી નાખોવર્ષનો વનવાસ પણ પુરો થઈ ગયો હતો એટલે અવધવાસીઓ એ રામ ના પુનરાગમન ને વધાવવા માટે નગર માં સાફ સફાઈ અને સુશોભન કરવામાં આવ્યું હતું...ચોકે તોરણ તથા ગોખે-ટોડલે દિપમાળાઓ કરેલી હતી...શુક્લ પક્ષની આ અંધારી રાત ઝગમગી ઉઠી હતી..આવો છે, પર્વાધિરાજ દિપોત્સવી નો મુળ મહિમા.આમ તો દિવાળી કેલેન્ડર માં આવે છે ને આગાહી કરે છે...સતત ચાલતું જીવન દોડ સમ લોકોનું અહીં તેમાં
અનેક રંગોનું રસપાન કરાવે આ દિવાળી..ના તારું હશે !ના મારું હશે !આપણું એક સહિયારું શ્વાસોની સીતારમાથી ઉદભવેલું એક મજાનું ગીત માણવા નો શુભદિન .. .પાંચ દિવસ ની મજા ધામધુમથી ઉજવાય છે બધે...દરેક દિવસ અગત્ય નૉ પાઠ શીખવે છે..અગ્યારસે ઉપવાસ તપ ને નિયમના પાલન માટે છે
વિખરાયેલ વ્રૂત્તિઓનો સંયોજક દિન છે..વાધ બારસ પ્રિય વિમળ વાણી નો શુભદિન ...દેવી મા શારદા સહ સમર્પણ નો આ શુભદિન..ઘન તેરસ સમજાવે સૄષ્ટિની વૃષ્ટિ મા લક્ષ્મીજી ની પુજા..
યોગ્ય વ્યય-સંચય ને સમતોલન નો શુભદિન...કાળી ચૌદશ મનઃક્લેશોને નષ્ટ કષ્ટ કકળાટો ને ગોષ્ઠી નો આ દિન...અંતઃકરણ અજવાળે શાંતિનો આ દિન દિવાળીએ ગ્નાન-દિપ જલાવવાનો શુભદિન...મંદિરો માં અન્નકુટ રાજ ભોગ થાય છે..નિરોગી રેહવાનો સબક નિત્ય આપે દિવાળી..સાલમુબારક ને નુતન વર્ષાભિનંદન ની શુભેરછા પાઠવી ઉત્સાહ પુર્વક ઉજવાય
આ દિવાળી..ફટાકડા ના રંગો ને અવાજ ગુંજે આકાશમહીં..લાભપાંચમ પછી આવે છે ભાઈબીજ...દેવદિવાળી સુધી આનંદ દિપ ની ખુશ્બુ, પ્યાર ભર્યો ઉમંગ, મિઠાઈ નો સ્વાદ, સગા સંબંધી મા પ્રેમ ઉપજાવે દિવાળીનો તેહવાર..વ્હાલપમાં તું એટલું વરસ... અરસપરસ સરસ... આખું વરસ... કે બાકી ન રહે કોઈ જ તરસ....શિકાગોના દરેક મંદિરોમા ઉમંગભરી દિપમાળાઓ ઝગમગી ઉઠે...છે..ને..પરદેશમાં વસતા પરિંદે વચ્ચે વતન ને કુટુંબીજનો ની યાદ સતાવે છે...
અટારી ને લટાર મારતું રોજ યાદોનું તોરણ ને રોજ રોજ એક મોતીનું ખરવું...!!
પાનખરનું આગમન રોજ અડપલૂ કરે, નૈને યાદનું ઝરમર ઝરમર ખરવું...!!
------રેખા શુક્લ (શિકાગો)