સોમવાર, 1 ઑક્ટોબર, 2012

પત્ત્તા પત્ત્તા આગ...


ચેતન ની જડતા મા નાચે વંટોળ બની 

જ્યારે જ્યારે ભુલ્કા ભુવન મા ભુલી રે પડી ગઈ

નજર મારી ઝુકી ગઈ વડીલો ના વર્તન થી

ઔર કભી સરગમ કે તાર ભી ચુભતે હૈ યહાં

ધુંઆ ધુંઆ ગુલાબ કા પત્ત્તા પત્ત્તા આગ ...

----રેખા શુક્લ

5 ટિપ્પણીઓ:

  1. Good 2 Good...

    देखे तो कैस लौ भी दिये की लगे है सदी
    सोचे तो गुल की शाख भी जलती दिखाई दे

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. kya baat hai aaj hamare dwar pe...aap ka shukriya kehke jane nahi denge...fir vada karo bar bar milte to rahonge...

      કાઢી નાખો
  2. સંતાડી ને રાખ્યા શબ્દો ને ...કવિતાનો વિરડો ઉલેચ્યો ને...! વસંત જોઈને હરખાઈ ગયા ૯ ગલુડિયા ફોટા પડાવા બેસી ગયા...!!
    ----રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો