દાયકા ના પગથિયે પગલાં કવિતા ના
ને ચિત્ર સંગીતના હસ્તા પુષ્પો ના
તણાઈ ગયેલા ટુંકા-ટુંકા સંબંધો ના
નાના પ્રસંગો ની મોટી-મોટી યાદોના
હ્રદયના શુક્ષ્મ શુક્ષ્મ ટુકડાઓ ના
ક્રેઝીગ્લુ ના ઘાવો પર ....
કવિતાની સ્કોચટેપ લઈ....
ડોકટર કરે પ્રયાસ ઘમણી કરે ઇન્કાર
ઓપરેટ શું કરું અહીં તો
ટુંકી ટુંકી લાગણીના સંબંધો માં
લજામણીનું ફુલ અડતાં જ ઢળી ગયું
હવાના પ્રસંગોમાં જ ઝુકી ગયું
રંગીન રંગીન લોહીમાં ઠાંસી ઠાંસી ભર્યા શબ્દ
પચરંગા કાવ્યો પર પાડ્યા કોણે
આંસુઓ સંવાદના..પગલાં કવિતાના
---રેખા શુક્લ
પુનહ પુનહ સુબહ સુબહ મન્દ મન્દ ઠુમક ઠુમક ચલત પડી ચાહત....!!
જવાબ આપોકાઢી નાખોGood One Rekhaji!!!!Gamyu!!!
જવાબ આપોકાઢી નાખો