રંગલાનુ રંગદર્શન કે કઠપુતળી નો ડાન્સ
સંસ્ક્રુતિનો ભળે ખજાનો કે રામલીલા નો ચાન્સ
ઓપનએર થિયેટર કે ટાઉનહોલ ના નાટક
બ્રિજ નીચે સુકાતી સાબરમતી દુબળી
બટમોગરો, બીલીપત્ર કે કેવડો ને ચંપો
ગુલ્મહોરના વ્રુક્ષો કે કાચીકેરી ની ડાળો
ગિલ્લી-દંડો પાંચીકુકા અવળાસવળા સોગઠા
રંગીન લખોટી-ભમરડા સંતાકુકડી કે ખો-ખો
વિદ્યાર્થીની રોજ્નીશી ને ગુજરાતણની ગરબી
રૂપાળી રંગોળી ને સીદી સૈયદની જાળી
જીવનનું શિક્ષણ દેનારા શિક્ષકોની કતારો
લંગડાતા શહેરને દેજે ભાષા નો સહારો
જે વિસરે તે ના ગુજરાતી....
---રેખા શુક્લ
Rekhaben,
જવાબ આપોકાઢી નાખોI wanted to post a Comment & faced lots of difficulties ...can you add ANNONYMOUR as the ADDITIONAL ID & it can solve this problem
Chandravada
www.chandrapukar.wordpress.com
Rekhaji,
જવાબ આપોકાઢી નાખોI am on your Blog.
Is this my 1st time or not ?
I do not know that.
But as I was on my Blog Chandrapukar I read your Comment on "Bhale Padharya".
There was a LINK to your Blog...and I came !
લંગડાતા શહેરને દેજે ભાષા નો સહારો
જે વિસરે તે ના ગુજરાતી....
---રેખા શુક્લ
I read the Post...This is a Nice Poem....& you do write NICE ones.
Congrats !
I am happy about your Blog.
Welcome to Gujarati WebJagat !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar for the NEW & OLD Posts !
Rekhaji,
જવાબ આપોકાઢી નાખોI know you had been to my Blog.
I came here & posted my Comments.
I was trying to get your EMAIL to contact you & THANK you for your VISIT to Chandrapukar...BUT unable to see your CONTACT on your Blog.
Inviting you to Chandrapukar OR you can EMAIL me
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Hope you will respond !