મંગળવાર, 1 નવેમ્બર, 2011

વર્ષાગમન…!!

પરોઢનું બપોરીયું સળગ્યું'તું સવારનું,
            ક્યારનું અંધાર્યુ..વાદળું શું ગાજ્યું?
ડુંગર પછવાડે મેઘ-ધનુષ્ય છવાયું,
          મદારીના ખેલમાં મન ના મારું પરોવાયું
કળા કરે મોર..જોઈ ઘટા ઘનઘોર,
         ઢેલનું હૈયું પણ જરાંક વાં હરખાયું
મોરપીંછે બસ મન મારું મોહયું,
        સ્વપનું મિલનનું એક આંખમાં સમાયું
   -રેખા શુક્લ(શિકાગો)

2 ટિપ્પણીઓ:

  1. nanki evi zalak tu maarje kaagal ni maari naav hankaarhe rakhdu vaadal nu zaptu hatu vachate mujne vhal tu karje

    જવાબ આપોકાઢી નાખો
  2. નાનકી એવી ઝાલક તુ મારજે કાગળની મારી નાવ હંકારજે
    રખડુ વાદળ નુ ઝાપટુ હતુ વાંછટે મુજને વ્હાલ તુ કરજે...

    જવાબ આપોકાઢી નાખો