પરિમલ બાગની મ્હેંક રહી શ્વાસમાં અમારી,
ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી;
છુપાતી લપાતી રહી યાદ દિલમાં અમારી,
કાયાના કટકા કરો ભળી લોહીમાં યાદ તમારી;
યાદ કરીને વિચારી લે તો ફરિયાદ નથી અમારી,
સુની આ જીન્દગી અકારી બને ન તમારી;
પવિત્ર બંધને બંધાયેલી છુટશે આત્મા અમારી,
ભુલીને પણ આવીયે યાદ ફરિયાદ રહી તમારી;
ખરેલી પાંદડીઓમાં પણ છબી જુવો અમારી,
ફરિયાદ સામે આજ ફરિ...યાદ રહી તમારી;
રેખા શુક્લ
જરૂરત આંખોકી, યાંદે નજરોંકી,
જવાબ આપોકાઢી નાખોશિકાયત કરે હોઠ,શિકવા કરે દિલ
---રેખા શુક્લ ૦૪/૧૬/૧૩