ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ગયો...


સ્વજનની નગરીનો દીદાર થઈ ગયો...
ઓળખાણે હથિયાર નો એહ્સાસ થઈ ગયો...
મઝધારે ગઝલનો આકાર થઈ ગયો...
પતવાર થઈને કાવ્યમાં આરપાર થઈ ગયો...
     -રેખા શુક્લ

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

જીધર દેખતી હુ ઉધર તુમ હી તુમ હો..

મારો સોનાનો ઘડુલો રે...!!



ઢોલી તારો ઢોલ બાજે...!!!

મન્જીરા ના તાલમા મસ્તાન...!!

Ram-balram

attachment (591×466)