ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ગયો...


સ્વજનની નગરીનો દીદાર થઈ ગયો...
ઓળખાણે હથિયાર નો એહ્સાસ થઈ ગયો...
મઝધારે ગઝલનો આકાર થઈ ગયો...
પતવાર થઈને કાવ્યમાં આરપાર થઈ ગયો...
     -રેખા શુક્લ

2 ટિપ્પણીઓ:

  1. तन्हा कहां हु मैं यारो कभी भी .........मैं चुप रेह्ता हुं तो तुं बोल देती हैं छुपके

    एक खुश्बुकी तरहा मुजमे उभरती हो... याद करता हुं तुजे तो टटोल देती है चुपके

    જવાબ આપોકાઢી નાખો
  2. મૈંને તેરી સુરત દિલમે બસાલી હૈ યાની અંધેરે મે શમ્મા જલાલી હૈ

    લાખ લગે પેહરે આયેગા તુ મિલને મૈંને સહેલીસે શર્ત લગાલી હૈ

    જવાબ આપોકાઢી નાખો