ખોળામાં દરિયો ભરી, ને લાગણી ગટગટાવી
કવિતા જીવંત હસ્તી, સામે આંખુ પટપટાવી
ઉત્સાહિત છું રાહ જોંઉ, ક્યાંથી કોણે અટકાવી
શબ્દે શબ્દે વેલ થઈ, ઝાંકળ પાંપણે લટકાવી
ઇ-બુક સર્પ-સીડી ને બ્લોગ-જગતમાં ભરમાવી
મીરર રૂમ સ્ટોરીનો ભરો કવિતા એમાં ફરમાવી
---રેખા શુક્લ ૦૭/૨૭/૨૦૧૭
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો