"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 13 જુલાઈ, 2015
તૂટી પડ્યો છે બસ !!
ક્યાંક થોભતી જોઈ બંદગી
ક્યાં લઈ જાય તું જિંદગી
અહીં માનવ સૌ ચિત્રો જેવા
વગર પિછાને મિત્રો જેવા
જળ જાગી ને ના જંપતું
ક્ષણ ઢોળીને નડી જંપતુ
અહીં ઘાયલ પરીંદા જેવા
વગર ઉંડાણી સજદા જેવા
---રેખા શુક્લ ૦૭/૧૩/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો