"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 23 જુલાઈ, 2014
છાંટુ
ચલ છાંટુ સવાર તારી કોર
ઉગે કિરણ ના ફૂલ ચારેકોર
પર્વતે ઉભી છે સિંદુરી ભોર
ક્ષણ ખેંચુ પાસ મૂકી દોર !!
-----રેખા શુકલ ૦૭/૨૪/૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો